About Us


img

img

Shri Jain Hitwardhak Mandal


Shri Shakhaneshwar Jinendra Prasad

Shri Hitwardhak Mandal Doliya Tirth Trustees Welcome You All.

Tirth Has Been Established With Blessing Of Pujay Acharya Shri Vijay Jinendra Suriji, Varjsen Maharaj Saheb and Acharya Dev Shrimad Vijay Ramchandra Surishwarji

The Tirth Has Been constructed By Shree Jain Hitwardhak Mandal Doliya, under the founder Trustee Shri Ramjibhai Lakhmanbhai Maru.

These Tirth Tithi is 'Fagan sud-11' Vikram Savant 2079

(1) There are Three Jain Derasar Under This Tirth in Surendranagar District.

(2) Jowar is provided in 40 towns of Chotila Sayla taluka as bird feed from the Tirth evry month.

(3) There are Two Upashray of Sadhu Bhagwant and Sadhviji Bhagwant For Their Stay In Vihar.

(4) There are 40 beautiful well equipped Rooms For staying In Dharamshala.

(5) Under this trust there are 72 Flats in Surendranagar (Shahnagar) given to Sadharmik Jain families on nominal Rate.

(6) Bhojanshala is available.

(7) Apart from this, Small and Large Service Activities are Planned. So Anyone Can Support it.


કિર્તીભાઈ રામજીભાઇ મારુ ( ટ્રસ્ટી )

જયેન્દ્રભાઈ કેશવજીભાઈ મારૂ ( મેનેજિંગ ટ્રસ્ટી )


શ્રી જૈન હિતવર્ધક મંડળ


શ્રી શંખેશ્વર જીનેન્દ્ર પ્રાસાદ

પ્રણામ પૂર્વક જણાવવાનું કે શ્રી જૈન હિતવર્ધક મંડળ ડોળીયા તિર્થના ટ્રસ્ટીઑ તરફથી વંદન.

આપ સૌને નમ્રતાપૂર્વક જણાવવાનું કે આ તિર્થ આ પૂ. આ. શ્રી વિજય જીનેન્દ્ર સુરીશ્વરજી મા.સા.તેમજ વ્રજસેન મા.સા. ના આશીર્વાદ તેમજ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સુરીશ્વરજી ના માર્ગદર્શન હેઠળ આ તિર્થ ની સ્થાપના કરવામાં આવેલ હતી.


શ્રી જૈનહિતવર્ધક મંડળ ડોળીયા ના સ્થાપક ટ્રસ્ટી તથા આ તિર્થના સર્જનહાર શ્રી રામજીભાઇ લખમણભાઈ મારૂ દ્વારા આ તિર્થ ઊભું કરવામાં આવેલ.

આ તારક તિર્થની વર્ષગાંઠ ફાગણ સુદ-૧૧ ને વિક્રમ સં. ૨૦૭૯ છે.

(૧) સુરેન્દ્રનગર મુકામે આ તિર્થના વહીવટ નીચે શિખરબંધ-૩ જૈન મંદિરો છે.

(૨) ચોટીલા સાયલા તાલુકાના આશરે ૪૦ ગામોમાં દર માસે પક્ષીના ચણ માટે જુવાર આપવામાં આવેલ.

(3) આ તિર્થમાં સાધુભગવંત તથા સાધ્વીજી ભગવંતના બંને ઉપાશ્રય આવેલા છે. જેવી વિહારમા આવતા સાધુભગવંત તથા સાધ્વીજી ભગવંતનો લાભ અવિરત મળતો રહેલ છે.

(૪) આ તિર્થમાં રહેવા માટે ધર્મશાળાની સુંદર વ્યવસ્થાનું અંદાજે ૪૦ થી વધુ રૂમ હોય યાત્રિકોને તથા સંઘોને આ ધર્મશાળાનો લાભ મળે છે.

(૫) આ સંસ્થા હેઠળ સુરેન્દ્રનગર મુકામે સી.ધુ. શાહનગર માં ૭૨ ફ્લેટ બનાવેલ છે. જે આપણા સાધર્મિક પરિવારો ને આપેલ છે. જરૂરિયાતમંદ પરિવારોને નજીવા ભાડે આપેલ છે.

(૬) આ તિર્થમાં જમવા માટે ભોજનાલય પણ ઉપલબ્ધ છે. જેમાં યાત્રિકોને સારી સંખ્યા માં લાભ મળે છે.

(૭) આ સિવાય નાની મોટી સેવાકીય પ્રવૃતિનું આયોજન કરેલ છે. તો દરેકને નમ્ર વિનંતી છે કે આ તિર્થમાં યોગ્ય લાભ લઇ સંસ્થાને મદદરૂપ બની.


હાલમાં આ તિર્થ શ્રી રામજીભાઇ મારૂના અવસાન બાદ શ્રી કિર્તીભાઈ રામજીભાઇ મારૂના પ્રમુખપદે તથા અન્ય ટ્રસ્ટીઓ ચલાવે છે.


Contact Person

location thumb
Manager

Contact Info

  • 8A National Highway Rajkot-Ahmedabad, Doliya, Gujarat – 363 430.